Atmanirbhar Gujarat Sahay Yojana
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના | AGSY | Atmanirbhar Gujarat Sahay Yojana | 2% Interest Loan of Rs.1,00,000 from the government of Gujarat.
- નોવેલ કોરોના વાઈરસ (COVID-19) ની પરરસ્થિતિમા આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ , વ્યક્તિગત કારીગરો , શ્રમિક વર્ગને બિન તારણ ઘીરાણ ઉપર વ્યાજ સહાય માટે ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ જાહેર કરવામા આવે છે.
- રાજ્યની સહકારી બેંકો તથા ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીઓ મારફત 8% વ્યાજના દરે રૂ.1,00,000/- સુધી નું બિનતારણ ધિરાણ આપવામા આવશે.
- રાજ્ય સરકાર દ્વારા લાભાર્થી ના લોન ખાતામાાં વાર્ષિક 6% વ્યાજની સહાય આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ જમા આપવામા આવશે.
- ધિરાણ લેનાર લાભાર્થી એ માત્ર વાર્ષિક 2% વ્યાજ ભરવાનું રહેશે.
- આ ધિરાણ લાભાર્થી એ 3 વર્ષ ના સમયગાળા માં પરત કરવાનુ રહેશે. જેમા લાભાર્થીઓને 6 માસનો મોરેટોરીયમ પીરીઅડ આપવામાાં આવશે.
- આ સમયગાળા દરમ્યાન કોઈ હપ્તા ભરવાના રહેશે નહીં. ત્યારબાદ 30 સરખા માસિક હપ્તા માં લાભર્થી એ લોનની રકમ પરત ચુકવવાની રહેશે.
- આ યોજના એટલે કે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના તારીખ 21/05/2020 થી ચાલુ થશે.
- આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ લાભર્થીઓએ તારીખ 31/08/2020 સુધીમાં related નાગરિક સહકારી બેંક અથવા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અથવા ગુજરાત રાજ્ય સહકારી બેંક ની જોડતી શાખાને અથવા related ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીને તૈયાર કરેલા નમૂના પ્રમાણે અરજી કરવાની રહેશે.
- લાભર્થી તરફર્થી મળેલ તમામ અરજી ઓ નો નિર્ણય મોડામા મોડા તારીખ 31/10/2020 સુધીમાં કરવાનો રહેશે.
- મંજુર કરવામા આવેલ અરજીઓનુ ધિરાણ ની રકમનુ disbursement તારીખ 15/11/2020 સુધીમાં કરવાનુ રહેશે.
- અરજી ફોર્મ લાભર્થીઓને વિના મૂલ્યે સહકારી બેંકો/ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા પુરુ પાડવામાાં આવશે.
- આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ લાભર્થીએ કોઈ સ્ટેમ્પ ફી રકમ ચુકવવાની રહેશે નહિ.
- નોડલ એજન્સી દ્વારા Toll free no. ની સુવિધા કરવાની રહેશે.
- હયાત વ્યવસાયમા કાર્યરત હોય તેઓને આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ લોન મળી શકશે. આ અંગે લાભાર્થીએ તારીખ 01/01/2020 ના રોજ હયાત વ્યવસાયમા કાર્યરત હોવા જોઈએ.
- આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ લોન મેળવનાર લાભાર્થી ની હાલની ચાલુ લોન મુદત વીતી હોવી જોઈએ નહી.
- આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માં સરકારી કર્મચારીઓને તથા બેંક ના કર્મચારીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહી.
- આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ અંદાજિત દસ લાખ લાભાર્થીઓને લાભ મળશે. યોજના હેઠળ લાભાર્થીઓને અંદાજિત Rs.5000 કરોડનુ ધિરાણ વાર્ષિક 2% વ્યાજ દરે મળશે.
ફોર્મ સાથે જોડવાના પુરાવા
- આધારકાર્ડ
- કુટુંબના તમામ સભ્યો ના આધારકાર્ડ
- પાનકાર્ડ (પાનકાર્ડ ના હોય તો ફોર્મ 60)
- રાશનકાર્ડ
- વ્યવસાય અંગે નું સર્ટિફિકેટ
- લોન લેનાર ના ફોટા અને જામીન ના ફોટા
- આવક નું પ્રમાણપત્ર
- જામીન ના મકાન મલિક હોવાનો પુરાવો
- એડવાન્સ ચેક
- શ્રમયોગી નંબર
AGSY | Atmanirbhar Gujarat Sahay Yojana | 2% Interest Loan of Rs.1,00,000 from the government of Gujarat. (Details in English)
- The 'Atmanirbhar Gujarat Sahay Yojana' is announced to provide interest assistance to small traders, middle-class individuals, individual artisans, working-class who are experiencing extreme hardship in the face of Novel Coronavirus (COVID-19).
- Credit Co-operative Societies of State Co-operative Banks will provide arrears of Rs. 1,00,000 / - at the rate of 8% interest.
- Annual 6% interest subsidy will be credited to the loan account of the beneficiary by the State Government.
- in Atmanirbhar Gujarat Sahay Yojana The borrower will have to pay only 2% interest per annum.
- The beneficiary has to repay this loan within a period of 3 years. Beneficiaries will be given a moratorium period of 6 months. No installment will have to be paid during this period. The beneficiary will then have to repay the loan amount in 30 equal monthly installments.
- Atmanirbhar Gujarat Sahay Yojana scheme will start with 21/05/2020.
- Beneficiaries under this scheme (Atmanirbhar Gujarat Sahay Yojana) have to apply by 31/08/2020 to the concerned Citizen Co-operative Bank or District Central Co-operative Bank or the connecting branch of Gujarat State Co-operative Bank or to the related Credit Co-operative Society as per the sample prepared.
- All the applications received from the beneficiaries will have to be decided at the latest by 31/10/2020.
- Disbursement of the loan amount of approved applications should be credited by 15/11/2020.
- The application form will be provided to the beneficiaries free of cost by Cooperative Banks / Credit Co-operative Societies.
- The beneficiary will not have to pay any stamp fee.
- Toll-free no. by a nodal agency should be facilitated.
- Those who are working in an existing business will be able to get a loan under this scheme. In this regard, the beneficiary should be working in the existing business on 01/01/2020.
- The beneficiary receiving the loan under the scheme should not have expired any existing loan.
- Government employees and bank employees will not be eligible for benefits under this scheme (Atmanirbhar Gujarat Sahay Yojana)
- An estimated one million beneficiaries will benefit under this scheme. Beneficiaries under the scheme will get an estimated loan of Rs.5000 crore at an annual interest rate of 2%.
Documents required for a loan under Atmanirbhar Gujarat Sahay Yojana
- Aadhar card
- Aadhaar card of all family members
- PAN Card (Form 60 if you do not have a PAN Card)
- Ration card
- Certificate of occupation
- Photos of the borrower and photos of the guarantor
- Certificate of income
- Proof of bail being the landlord
- Advance check
- Labor number
Who can apply for the Atmanirbhar Gujarat Sahay Yojana loan?
- Small Businessmen
- Small traders
- Skilled workers
- Barber
- Other people with lower income.
Tags:Income Tax, GST
Financial
Best No Deposit Bonus Codes in India - Herzamanindir.com
ReplyDelete5 steps1.Visit the official website of No Deposit India.
Benefits of using aprcasino a no deposit wooricasinos.info bonus.
Benefits of using a no deposit bonus.
Benefits 바카라 사이트 of using a no https://septcasino.com/review/merit-casino/ deposit bonus.
Online herzamanindir Sincere Accessory domain www.online-bookmakers.info